ગીતશાસ્ત્ર ૧૩૫:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ યાહનો જયજયકાર કરો,* કેમ કે યહોવા ભલા છે.+ તેમના નામનો જયજયકાર કરો,* કેમ કે એ આનંદ આપનારું છે.