વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૩૦:૧-૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૦ “મેં તમારી આગળ જે આશીર્વાદ અને શ્રાપ મૂક્યા છે,+ એ સર્વ તમારા પર આવી પડશે. એ સમયે તમારા ઈશ્વર યહોવાએ જે દેશોમાં તમને વિખેરી નાખ્યા હશે,+ ત્યાં તમને આ બધું યાદ આવશે.+ ૨ પછી તમે અને તમારા દીકરાઓ પૂરા દિલથી અને પૂરા જીવથી+ યહોવા તમારા ઈશ્વર પાસે પાછા ફરશો+ અને તેમની આજ્ઞાઓ પાળશો, જે આજે હું તમને ફરમાવું છું. ૩ એ વખતે તમારા ઈશ્વર યહોવા તમને ગુલામીમાંથી પાછા લાવશે,+ તમને દયા બતાવશે+ અને જે સર્વ પ્રજાઓમાં યહોવા તમારા ઈશ્વરે તમને વિખેરી નાખ્યા હશે, ત્યાંથી તમને પાછા ભેગા કરશે.+

  • હઝકિયેલ ૩૬:૨૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૪ ‘હું તમને બીજી પ્રજાઓમાંથી બહાર કાઢી લાવીશ અને દેશોમાંથી ભેગા કરીશ. હું તમને તમારા વતનમાં પાછા લાવીશ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો