નાહૂમ ૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ યહોવા જલદી ગુસ્સે ન થનાર+ અને મહાશક્તિમાન છે,+ પણ યહોવા દોષિતને સજા કરીને જ રહેશે.+ તે ચાલે ત્યારે વિનાશક તોફાન અને આંધી ઊઠે છે,વાદળો તો જાણે તેમના પગની ધૂળ છે.+
૩ યહોવા જલદી ગુસ્સે ન થનાર+ અને મહાશક્તિમાન છે,+ પણ યહોવા દોષિતને સજા કરીને જ રહેશે.+ તે ચાલે ત્યારે વિનાશક તોફાન અને આંધી ઊઠે છે,વાદળો તો જાણે તેમના પગની ધૂળ છે.+