૩૧ જેઓ ઇજિપ્ત પાસે મદદ માંગે છે તેઓને અફસોસ!+
તેઓ ઘોડાઓ પર આધાર રાખે છે.+
યુદ્ધના રથો ઘણા હોવાથી તેઓ એમાં ભરોસો મૂકે છે.
યુદ્ધના ઘોડાઓ બળવાન હોવાથી તેઓ એના પર ભરોસો કરે છે.
પણ તેઓ ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરની મદદ માંગતા નથી,
તેઓ યહોવા પાસે પાછા ફરતા નથી.