૧ શમુએલ ૧૬:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ પણ યહોવાએ શમુએલને કહ્યું: “તેનો દેખાવ અને તેની ઊંચાઈ ન જો,+ કેમ કે મેં તેને પસંદ કર્યો નથી. માણસની જેમ ઈશ્વર જોતા નથી. માણસ તો બહારનો દેખાવ જુએ છે, પણ યહોવા દિલ જુએ છે.”+
૭ પણ યહોવાએ શમુએલને કહ્યું: “તેનો દેખાવ અને તેની ઊંચાઈ ન જો,+ કેમ કે મેં તેને પસંદ કર્યો નથી. માણસની જેમ ઈશ્વર જોતા નથી. માણસ તો બહારનો દેખાવ જુએ છે, પણ યહોવા દિલ જુએ છે.”+