માલાખી ૩:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ ત્યારે યહોવાનો ડર* રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી. દરેકે પોતાના સાથી જોડે વાત કરી. યહોવા એ સાંભળતા હતા અને તેઓ પર ધ્યાન આપતા હતા. પછી તેમની આગળ યાદગીરીના પુસ્તકમાં યહોવાનો ડર રાખનારા અને તેમના નામનું મનન કરનારાઓનાં* નામ લખવામાં આવ્યાં.+
૧૬ ત્યારે યહોવાનો ડર* રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી. દરેકે પોતાના સાથી જોડે વાત કરી. યહોવા એ સાંભળતા હતા અને તેઓ પર ધ્યાન આપતા હતા. પછી તેમની આગળ યાદગીરીના પુસ્તકમાં યહોવાનો ડર રાખનારા અને તેમના નામનું મનન કરનારાઓનાં* નામ લખવામાં આવ્યાં.+