ગીતશાસ્ત્ર ૩૩:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ યાદ રાખો, જેઓ યહોવાનો ડર રાખે છેઅને તેમના અતૂટ પ્રેમની રાહ જુએ છે,તેઓ પર તેમની રહેમનજર છે.+