લેવીય ૨૬:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ હું તમારા દેશમાં શાંતિ સ્થાપીશ.+ તમે શાંતિથી સૂઈ જશો અને કોઈ તમને ડરાવશે નહિ.+ હું દેશમાંથી જંગલી જાનવરોને કાઢી મૂકીશ અને તલવાર તમારા દેશ પર ત્રાટકશે નહિ. યશાયા ૬૦:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ હું તાંબાને બદલે સોનુંઅને લોઢાને બદલે ચાંદી લાવીશ,લાકડાને બદલે તાંબુંઅને પથ્થરને બદલે લોઢું લાવીશ. હું શાંતિને તારા પર આગેવાન બનાવીશઅને સચ્ચાઈને તારા પર ઉપરી ઠરાવીશ.+
૬ હું તમારા દેશમાં શાંતિ સ્થાપીશ.+ તમે શાંતિથી સૂઈ જશો અને કોઈ તમને ડરાવશે નહિ.+ હું દેશમાંથી જંગલી જાનવરોને કાઢી મૂકીશ અને તલવાર તમારા દેશ પર ત્રાટકશે નહિ.
૧૭ હું તાંબાને બદલે સોનુંઅને લોઢાને બદલે ચાંદી લાવીશ,લાકડાને બદલે તાંબુંઅને પથ્થરને બદલે લોઢું લાવીશ. હું શાંતિને તારા પર આગેવાન બનાવીશઅને સચ્ચાઈને તારા પર ઉપરી ઠરાવીશ.+