-
યહોશુઆ ૧૦:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ તેઓ ઇઝરાયેલીઓથી નાસતાં નાસતાં બેથ-હોરોનના ઢોળાવ પર આવી પહોંચ્યા. ત્યાંથી છેક અઝેકાહ સુધી યહોવાએ તેઓ પર આકાશમાંથી મોટા મોટા કરા વરસાવ્યા અને તેઓનો સર્વનાશ થયો. અરે, ઇઝરાયેલીઓની તલવારથી જેટલા માર્યા ગયા, એનાથી વધારે લોકો કરાથી માર્યા ગયા.
-