ગીતશાસ્ત્ર ૨૫:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ હે ભગવાન, મને તમારા પર ભરોસો છે.+ મારી લાજ રાખજો,+મારી તકલીફો જોઈને દુશ્મનો ખુશી મનાવે એવું ન થવા દેતા.+ ગીતશાસ્ત્ર ૯૯:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તેમના યાજકોમાં મૂસા અને હારુન હતા.+ તેમના નામનો પોકાર કરનારાઓમાં શમુએલ હતા.+ તેઓ યહોવાને સાદ દેતાઅને તે જવાબ આપતા.+ રોમનો ૧૦:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ શાસ્ત્ર કહે છે: “જે કોઈ તેમના પર શ્રદ્ધા મૂકે છે તે નિરાશ નહિ થાય.”+
૨ હે ભગવાન, મને તમારા પર ભરોસો છે.+ મારી લાજ રાખજો,+મારી તકલીફો જોઈને દુશ્મનો ખુશી મનાવે એવું ન થવા દેતા.+
૬ તેમના યાજકોમાં મૂસા અને હારુન હતા.+ તેમના નામનો પોકાર કરનારાઓમાં શમુએલ હતા.+ તેઓ યહોવાને સાદ દેતાઅને તે જવાબ આપતા.+