ગીતશાસ્ત્ર ૪૦:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ હે યહોવા, કૃપા કરીને મને બચાવવા તૈયાર રહો.+ હે યહોવા, મને મદદ કરવા દોડી આવો.+