ગીતશાસ્ત્ર ૬૫:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે દરેક પ્રકારના લોકો આવશે.+ ૧ પિતર ૩:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ કેમ કે યહોવાની* નજર નેક* લોકો પર છે, તેઓની અરજો તે કાને ધરે છે.+ પણ યહોવા* ખરાબ કામો કરનારાઓની વિરુદ્ધ છે.”+
૧૨ કેમ કે યહોવાની* નજર નેક* લોકો પર છે, તેઓની અરજો તે કાને ધરે છે.+ પણ યહોવા* ખરાબ કામો કરનારાઓની વિરુદ્ધ છે.”+