વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૧૫:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ હે યહોવા, જે જગ્યા તમે તમારા રહેઠાણ માટે તૈયાર કરી છે,

      હે યહોવા, જે પવિત્ર નિવાસસ્થાન* તમે તમારા હાથે બાંધ્યું છે,

      એટલે જે પર્વત તમારી માલિકીનો છે, એના પર તમે તેઓને લાવીને વસાવશો.+

  • ગીતશાસ્ત્ર ૭૮:૫૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫૫ તેમણે તેઓ આગળથી બીજી પ્રજાઓને હાંકી કાઢી.+

      તેમણે જમીન માપીને તેઓને વારસો વહેંચી આપ્યો.+

      તેમણે ઇઝરાયેલનાં કુળોને પોતપોતાનાં ઘરોમાં ઠરીઠામ કર્યાં.+

  • ગીતશાસ્ત્ર ૮૦:૮, ૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૮ તમે ઇજિપ્તમાંથી દ્રાક્ષાવેલાને બહાર કાઢી લાવ્યા,+

      તમે બીજી પ્રજાઓને હાંકી કાઢી અને એ વેલો રોપ્યો.+

       ૯ તમે એના માટે જગ્યા તૈયાર કરી,

      એ વેલાનાં મૂળ ઊંડાં ઊતર્યાં અને વેલો આખા દેશમાં ફેલાઈ ગયો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો