૨ શમુએલ ૨૩:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ યહોવાની શક્તિથી હું બોલ્યો.+ તેમના બોલ મારી જીભે હતા.+ એઝરા ૭:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ એઝરા બાબેલોનથી આવ્યો હતો. તે શાસ્ત્રી* હતો અને ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ મૂસાને આપેલા નિયમશાસ્ત્રનો સારો જાણકાર હતો.*+ રાજાએ તેની બધી વિનંતીઓ માન્ય કરી, કેમ કે એઝરા પર તેના ઈશ્વર યહોવાનો હાથ હતો.
૬ એઝરા બાબેલોનથી આવ્યો હતો. તે શાસ્ત્રી* હતો અને ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ મૂસાને આપેલા નિયમશાસ્ત્રનો સારો જાણકાર હતો.*+ રાજાએ તેની બધી વિનંતીઓ માન્ય કરી, કેમ કે એઝરા પર તેના ઈશ્વર યહોવાનો હાથ હતો.