વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • સભાશિક્ષક ૨:૨, ૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૨ મેં કહ્યું: “હાસ્ય તો ગાંડપણ છે!”

      મને થયું: “મોજમજા કરવાથી શો ફાયદો?”

      ૩ મેં વિચાર્યું, ચાલ દ્રાક્ષદારૂની મજા માણી જોઉં.+ મેં ઘણો દ્રાક્ષદારૂ પીધો, પણ હોશ ગુમાવ્યો નહિ. મેં મૂર્ખાઈનાં કામો પણ કર્યાં. મારે જાણવું હતું કે પોતાના ટૂંકા જીવન દરમિયાન મનુષ્ય માટે શું કરવું સૌથી સારું છે.

  • સભાશિક્ષક ૨:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ પછી મેં બુદ્ધિ, ગાંડપણ અને મૂર્ખાઈ પર વિચાર કર્યો.+ (રાજા પછી આવનાર માણસ બીજું શું નવું કરવાનો? એ જ કરવાનો, જે થઈ ચૂક્યું છે.)

  • સભાશિક્ષક ૭:૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ બુદ્ધિને શોધવા અને સમજવા મેં મારું મન લગાડ્યું. બધી વસ્તુઓ પાછળનું કારણ તપાસવા મથામણ કરી. મારે જાણવું હતું કે દુષ્ટતા કેમ મૂર્ખાઈ છે અને ગાંડપણ કેમ મૂર્ખતા છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો