ગીતશાસ્ત્ર ૭૮:૬૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૯ તેમણે પોતાનું મંદિર આકાશની જેમ સદાને માટે સ્થિર કર્યું,+એ મંદિર પૃથ્વીની જેમ હંમેશાં ટકી રહે એવું બનાવ્યું.+ ગીતશાસ્ત્ર ૧૦૪:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ તમે પૃથ્વીને એના પાયાઓ પર અડગ રાખી છે.+ પૃથ્વીને એની જગ્યાએથી સદાને માટે ખસેડી શકાશે નહિ.+ ગીતશાસ્ત્ર ૧૧૯:૯૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯૦ તમારી વફાદારી પેઢી દર પેઢી ટકે છે.+ તમે પૃથ્વીને અડગ રાખી છે, જેથી એ ટકી રહે છે.+
૬૯ તેમણે પોતાનું મંદિર આકાશની જેમ સદાને માટે સ્થિર કર્યું,+એ મંદિર પૃથ્વીની જેમ હંમેશાં ટકી રહે એવું બનાવ્યું.+