ગીતોનું ગીત ૪:૧૩, ૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ તારી ડાળીઓ* દાડમનો બગીચો છે,એમાં મીઠાં-મધુરાં ફળ લાગ્યાં છે. એમાં મેંદી અને જટામાંસીના* છોડ છે. ૧૪ હા, એમાં જટામાંસી,*+ કેસર, બરુ*+ અને તજ+ છે,દરેક પ્રકારના લોબાનનાં ઝાડ, બોળ અને અગર+ છે,ઉત્તમ સુગંધીઓના+ હરેક જાતના છોડ છે.
૧૩ તારી ડાળીઓ* દાડમનો બગીચો છે,એમાં મીઠાં-મધુરાં ફળ લાગ્યાં છે. એમાં મેંદી અને જટામાંસીના* છોડ છે. ૧૪ હા, એમાં જટામાંસી,*+ કેસર, બરુ*+ અને તજ+ છે,દરેક પ્રકારના લોબાનનાં ઝાડ, બોળ અને અગર+ છે,ઉત્તમ સુગંધીઓના+ હરેક જાતના છોડ છે.