વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ન્યાયાધીશો ૨:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ તેઓએ પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાને છોડી દીધા, જે તેઓને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા હતા.+ તેઓ બીજા દેવોને, એટલે કે પોતાની આસપાસ રહેતા લોકોના દેવોને ભજવા લાગ્યા+ અને તેઓને નમન કરવા લાગ્યા. એમ કરીને તેઓએ યહોવાને કોપાયમાન કર્યા.+

  • ન્યાયાધીશો ૨:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ એ કારણે ઇઝરાયેલીઓ પર યહોવાનો ક્રોધ સળગી ઊઠ્યો. તેમણે તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દીધા, જેઓએ ઇઝરાયેલીઓને લૂંટી લીધા.+ ઈશ્વરે ઇઝરાયેલીઓને તેઓની આસપાસના દુશ્મનોને હવાલે કર્યા.+ એ પછીથી ઇઝરાયેલીઓ પોતાના દુશ્મનો સામે ટકી શક્યા નહિ.+

  • ૨ કાળવૃત્તાંત ૧૫:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ લાંબા સમય સુધી ઇઝરાયેલીઓ સાચા ઈશ્વરને ભજતા ન હતા અને નિયમશાસ્ત્ર પાળતા ન હતા. યાજકો તેઓને શીખવતા ન હતા.+

  • ૨ કાળવૃત્તાંત ૧૫:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ એક પ્રજા બીજી પ્રજાને અને એક શહેર બીજા શહેરને કચડી નાખતું હતું. ઈશ્વરે અનેક પ્રકારની આફતોથી તેઓમાં અંધાધૂંધી ફેલાવી હતી.+

  • ગીતશાસ્ત્ર ૧૦૬:૪૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૧ તેમણે તેઓને વારંવાર બીજી પ્રજાઓના હાથમાં સોંપી દીધા,+

      જેથી તેઓને ધિક્કારનારા તેઓ પર રાજ કરે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો