વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૧૨:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ સાચા માણસ માટે તે અંધકારમાં દીવા જેવા છે.+

      ח [હેથ]

      તે કરુણા* અને દયા બતાવે છે,+ તે નેક છે.

  • યશાયા ૯:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૨ અંધકારમાં ચાલનારા લોકોએ

      મોટો પ્રકાશ જોયો છે.

      અંધકારના દેશમાં રહેનારા લોકો પર

      પ્રકાશ ઝળહળી ઊઠ્યો છે.+

  • લૂક ૧:૬૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬૮ “ઇઝરાયેલના ઈશ્વર યહોવાની* સ્તુતિ થાઓ!+ તેમણે પોતાના લોકો તરફ ધ્યાન આપ્યું છે અને તેઓનો ઉદ્ધાર કર્યો છે.+

  • લૂક ૧:૭૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭૯ એ અંધારામાં અને મૃત્યુની છાયામાં બેઠેલાને પ્રકાશ આપશે+ અને આપણાં પગલાં શાંતિના માર્ગમાં દોરશે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો