વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૨૪:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ યહૂદાનો રાજા યહોયાખીન બાબેલોનના રાજાને શરણે થઈ ગયો.+ તેની મા, તેના સેવકો, તેના અધિકારીઓ* અને તેના રાજદરબારીઓ પણ તેની સાથે હતા.+ બાબેલોનનો રાજા પોતાના શાસનના આઠમા વર્ષે તેને ગુલામ બનાવીને લઈ ગયો.+

  • ૨ રાજાઓ ૨૪:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ તે યરૂશાલેમના બધા લોકોને, એટલે કે અધિકારીઓ,*+ શૂરવીર યોદ્ધાઓ, કારીગરો અને લુહારોને*+ ગુલામીમાં લઈ ગયો. બધા મળીને ૧૦,૦૦૦ લોકોને તે લઈ ગયો. તેણે દેશના એકદમ ગરીબ લોકો સિવાય કોઈને બાકી રાખ્યા નહિ.+

  • ૨ રાજાઓ ૨૫:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ શહેરમાં બચેલા લોકો, બાબેલોનના રાજાના પક્ષમાં ભળી ગયેલા લોકો અને બાકીની વસ્તીને રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન ગુલામ બનાવીને લઈ ગયો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો