યશાયા ૫:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ હવે તમને જણાવું કેમારી દ્રાક્ષાવાડીના હું કેવા હાલ કરીશ: હું એની વાડ કાઢી નાખીશ,જેથી એને બાળી નાખવામાં આવે.+ હું એની પથ્થરની દીવાલ તોડી નાખીશ,જેથી દ્રાક્ષાવાડી ખૂંદી નાખવામાં આવે. યર્મિયા ૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧ આ યર્મિયાના* શબ્દો છે. તે બિન્યામીન પ્રદેશના અનાથોથ+ શહેરના એક યાજક* હિલ્કિયાનો દીકરો હતો. યર્મિયા ૧:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ જો, મેં તને પ્રજાઓ અને રાજ્યો પર અધિકાર આપ્યો છે, જેથી તું તેઓને ઉખેડી નાખે અને પાડી નાખે, નાશ કરે અને તોડી પાડે, બાંધે અને રોપે.”+
૫ હવે તમને જણાવું કેમારી દ્રાક્ષાવાડીના હું કેવા હાલ કરીશ: હું એની વાડ કાઢી નાખીશ,જેથી એને બાળી નાખવામાં આવે.+ હું એની પથ્થરની દીવાલ તોડી નાખીશ,જેથી દ્રાક્ષાવાડી ખૂંદી નાખવામાં આવે.
૧૦ જો, મેં તને પ્રજાઓ અને રાજ્યો પર અધિકાર આપ્યો છે, જેથી તું તેઓને ઉખેડી નાખે અને પાડી નાખે, નાશ કરે અને તોડી પાડે, બાંધે અને રોપે.”+