યશાયા ૧૯:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ ઇજિપ્ત વિરુદ્ધ ન્યાયચુકાદો:+ જુઓ! યહોવા વાદળ પર સવાર થઈને ઝડપથી ઇજિપ્ત આવે છે. ઇજિપ્તના નકામા દેવો તેમની આગળ થરથર કાંપશે.+ ઇજિપ્તના લોકોની હિંમત પીગળી જશે. હઝકિયેલ ૨૯:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “હે માણસના દીકરા, તારું મોં ઇજિપ્તના રાજા ફારુન* તરફ ફેરવીને તેની વિરુદ્ધ અને આખા ઇજિપ્ત વિરુદ્ધ ભવિષ્યવાણી કર.+
૧૯ ઇજિપ્ત વિરુદ્ધ ન્યાયચુકાદો:+ જુઓ! યહોવા વાદળ પર સવાર થઈને ઝડપથી ઇજિપ્ત આવે છે. ઇજિપ્તના નકામા દેવો તેમની આગળ થરથર કાંપશે.+ ઇજિપ્તના લોકોની હિંમત પીગળી જશે.
૨ “હે માણસના દીકરા, તારું મોં ઇજિપ્તના રાજા ફારુન* તરફ ફેરવીને તેની વિરુદ્ધ અને આખા ઇજિપ્ત વિરુદ્ધ ભવિષ્યવાણી કર.+