વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૩૨:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ પછી મૂસાએ પોતાના ઈશ્વર યહોવાને વિનંતી કરીને+ કહ્યું: “હે યહોવા, તમે જ મોટા પરાક્રમથી અને શક્તિશાળી હાથથી તમારા લોકોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા હતા. તો હવે શા માટે તમે તેઓ પર આટલા બધા ગુસ્સે ભરાયા છો?+

  • ૧ શમુએલ ૭:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ પછી શમુએલે એક ધાવણું ઘેટું લીધું અને અગ્‍નિ-અર્પણ+ તરીકે આખેઆખું યહોવાને ચઢાવ્યું. શમુએલે ઇઝરાયેલ માટે યહોવાને મદદનો પોકાર કર્યો અને યહોવાએ તેની વિનંતી સાંભળી.+

  • ગીતશાસ્ત્ર ૯૯:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૬ તેમના યાજકોમાં મૂસા અને હારુન હતા.+

      તેમના નામનો પોકાર કરનારાઓમાં શમુએલ હતા.+

      તેઓ યહોવાને સાદ દેતા

      અને તે જવાબ આપતા.+

  • ગીતશાસ્ત્ર ૧૦૬:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ તે તેઓના સર્વનાશનો હુકમ આપવાની તૈયારીમાં હતા,

      પણ મૂસા વચમાં પડ્યો, જેને તેમણે પસંદ કર્યો હતો.

      તેમનો વિનાશક રોષ તેણે શાંત પાડ્યો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો