હઝકિયેલ ૧૬:૪૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૬ “‘તારી મોટી બહેન સમરૂન છે,+ જે પોતાની દીકરીઓ* સાથે તારી ઉત્તર* બાજુએ રહે છે.+ તારી નાની બહેન સદોમ છે,+ જે પોતાની દીકરીઓ સાથે તારી દક્ષિણ* બાજુએ રહે છે.+
૪૬ “‘તારી મોટી બહેન સમરૂન છે,+ જે પોતાની દીકરીઓ* સાથે તારી ઉત્તર* બાજુએ રહે છે.+ તારી નાની બહેન સદોમ છે,+ જે પોતાની દીકરીઓ સાથે તારી દક્ષિણ* બાજુએ રહે છે.+