-
યર્મિયા ૨૫:૪, ૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ યહોવાએ પોતાના સેવકો, હા, પોતાના પ્રબોધકોને વારંવાર* તમારી પાસે મોકલ્યા. પણ તમે તેઓનું સાંભળ્યું નહિ, તેઓની વાત કાને ધરી નહિ.+ ૫ તેઓ કહેતા: ‘મહેરબાની કરીને તમારા ખોટા માર્ગોથી અને તમારાં ખોટાં કામોથી પાછા ફરો.+ એમ કરશો તો તમે એ દેશમાં લાંબું જીવશો, જે યહોવાએ તમને અને તમારા બાપદાદાઓને વર્ષો પહેલાં આપ્યો હતો.
-