ગીતશાસ્ત્ર ૧૩૯:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ હું તમારી પવિત્ર શક્તિથી ક્યાં સંતાઈ શકું? હું તમારી આગળથી નાસીને જાઉં તો ક્યાં જાઉં?+