યર્મિયા ૫૧:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ “તીરોની ધાર કાઢો,+ ગોળ ઢાલ હાથમાં લો.* યહોવાએ માદાયના રાજાઓના દિલમાં એક વિચાર મૂક્યો છે,+કેમ કે તેમણે બાબેલોનનો વિનાશ કરવાનો નિર્ણય લીધો છે. એ યહોવાનો બદલો છે, તેમના મંદિરનો બદલો છે.
૧૧ “તીરોની ધાર કાઢો,+ ગોળ ઢાલ હાથમાં લો.* યહોવાએ માદાયના રાજાઓના દિલમાં એક વિચાર મૂક્યો છે,+કેમ કે તેમણે બાબેલોનનો વિનાશ કરવાનો નિર્ણય લીધો છે. એ યહોવાનો બદલો છે, તેમના મંદિરનો બદલો છે.