વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૧૨:૨, ૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ હું તને મહાન પ્રજા બનાવીશ. હું તને આશીર્વાદ આપીશ અને તારું નામ જાણીતું કરીશ. તારા લીધે બીજાઓને આશીર્વાદ મળશે.+ ૩ જેઓ તને આશીર્વાદ આપે છે, તેઓને હું આશીર્વાદ આપીશ. જેઓ તને શ્રાપ આપે છે, તેઓને હું શ્રાપ આપીશ.+ તારાથી પૃથ્વીનાં સર્વ કુટુંબો ચોક્કસ આશીર્વાદ મેળવશે.”*+

  • પુનર્નિયમ ૨૮:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ યહોવા આકાશના અખૂટ ભંડારો ખોલી દેશે અને તમારા દેશમાં ૠતુ પ્રમાણે વરસાદ વરસાવશે.+ તે તમારાં સર્વ કામો પર આશીર્વાદ આપશે. તમે ઘણી પ્રજાઓને ઉછીનું આપશો, પણ તમારે કોઈની પાસેથી ઉછીનું લેવું નહિ પડે.+

  • ઝખાર્યા ૮:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ હે યહૂદા અને યરૂશાલેમના લોકો, પ્રજાઓ તમારું નામ લઈને શ્રાપ આપતી હતી,+ પણ હવે હું તમને બચાવીશ અને તેઓ તમારું નામ લઈને આશીર્વાદ આપશે.+ ડરશો નહિ!+ તમે તમારા હાથ મજબૂત કરો!’*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો