-
પ્રેરિતોનાં કાર્યો ૨૫:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ એટલે અગ્રીપા અને બરનિકા બીજા દિવસે ભારે ઠાઠમાઠથી, લશ્કરી સેનાપતિઓ અને શહેરના જાણીતા માણસો સાથે દરબારમાં આવ્યાં. ફેસ્તુસે હુકમ કર્યો ત્યારે, પાઉલને અંદર લાવવામાં આવ્યો.
-