૩૭ “યરૂશાલેમ, યરૂશાલેમ! પ્રબોધકોને મારી નાખનાર અને ઈશ્વરે જેઓને તારી પાસે મોકલ્યા તેઓને પથ્થરે મારનાર!+ જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે ભેગાં કરે છે, તેમ મેં કેટલી વાર તારાં બાળકોને ભેગાં કરવા ચાહ્યું! પણ તમે એવું ચાહ્યું નહિ.+૩૮ જુઓ! ઈશ્વરે તમારું ઘર ત્યજી દીધું છે.*+