વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રકટીકરણ ૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રકટીકરણ મુખ્ય વિચારો

      • સાતમી મહોર ખોલવામાં આવી (૧-૬)

      • પહેલા ચાર રણશિંગડાં વગાડવામાં આવ્યાં (૭-૧૨)

      • ત્રણ અફસોસ જાહેર કરવામાં આવ્યા (૧૩)

પ્રકટીકરણ ૮:૧

એને લગતી કલમો

  • +પ્રક ૬:૧
  • +પ્રક ૫:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૩૧-૩૨

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૨૯

પ્રકટીકરણ ૮:૨

ફૂટનોટ

  • *

    મૂળ, “તુરાઈ.” શબ્દસૂચિમાં “તુરાઈ” જુઓ.

એને લગતી કલમો

  • +પ્રક ૧૫:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

પ્રકટીકરણ ૮:૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૦:૧, ૩
  • +પ્રક ૫:૮
  • +પ્રક ૯:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૨૯

પ્રકટીકરણ ૮:૪

એને લગતી કલમો

  • +ગી ૧૪૧:૨; લૂક ૧:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૨૯

પ્રકટીકરણ ૮:૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૧૬; પ્રક ૪:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૩૧-૩૨

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૨૯

પ્રકટીકરણ ૮:૬

એને લગતી કલમો

  • +પ્રક ૮:૭, ૮, ૧૦, ૧૨; ૯:૧, ૧૩; ૧૧:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૨૯

પ્રકટીકરણ ૮:૭

ફૂટનોટ

  • *

    મૂળ, “તુરાઈ.” શબ્દસૂચિમાં “તુરાઈ” જુઓ.

એને લગતી કલમો

  • +પ્રક ૧૬:૨
  • +નિર્ગ ૯:૨૩-૨૫; ગી ૯૭:૩, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૨૯

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

પ્રકટીકરણ ૮:૮

એને લગતી કલમો

  • +યશા ૧૭:૧૨, ૧૩; ૫૭:૨૦
  • +નિર્ગ ૭:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૨૯

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

પ્રકટીકરણ ૮:૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

એને લગતી કલમો

  • +પ્રક ૧૬:૧, ૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૨૯

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

પ્રકટીકરણ ૮:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “ઝરાઓના.”

એને લગતી કલમો

  • +પ્રક ૧૬:૧, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૨૯

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

પ્રકટીકરણ ૮:૧૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +આમ ૫:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૨૯, ૧૩૯

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

પ્રકટીકરણ ૮:૧૨

એને લગતી કલમો

  • +પ્રક ૧૬:૧, ૮
  • +નિર્ગ ૧૦:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૨૯

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

પ્રકટીકરણ ૮:૧૩

એને લગતી કલમો

  • +પ્રક ૮:૨
  • +પ્રક ૯:૧૨; ૧૧:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૨૯

    ચોકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રકટી. ૮:૧પ્રક ૬:૧
પ્રકટી. ૮:૧પ્રક ૫:૧
પ્રકટી. ૮:૨પ્રક ૧૫:૧
પ્રકટી. ૮:૩નિર્ગ ૩૦:૧, ૩
પ્રકટી. ૮:૩પ્રક ૫:૮
પ્રકટી. ૮:૩પ્રક ૯:૧૩
પ્રકટી. ૮:૪ગી ૧૪૧:૨; લૂક ૧:૧૦
પ્રકટી. ૮:૫નિર્ગ ૧૯:૧૬; પ્રક ૪:૫
પ્રકટી. ૮:૬પ્રક ૮:૭, ૮, ૧૦, ૧૨; ૯:૧, ૧૩; ૧૧:૧૫
પ્રકટી. ૮:૭પ્રક ૧૬:૨
પ્રકટી. ૮:૭નિર્ગ ૯:૨૩-૨૫; ગી ૯૭:૩, ૫
પ્રકટી. ૮:૮યશા ૧૭:૧૨, ૧૩; ૫૭:૨૦
પ્રકટી. ૮:૮નિર્ગ ૭:૨૦
પ્રકટી. ૮:૯પ્રક ૧૬:૧, ૩
પ્રકટી. ૮:૧૦પ્રક ૧૬:૧, ૪
પ્રકટી. ૮:૧૧આમ ૫:૭
પ્રકટી. ૮:૧૨પ્રક ૧૬:૧, ૮
પ્રકટી. ૮:૧૨નિર્ગ ૧૦:૨૨
પ્રકટી. ૮:૧૩પ્રક ૮:૨
પ્રકટી. ૮:૧૩પ્રક ૯:૧૨; ૧૧:૧૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રકટીકરણ ૮:૧-૧૩

યોહાનને થયેલું પ્રકટીકરણ

૮ ઘેટાએ+ સાતમી મહોર+ ખોલી ત્યારે આશરે અડધા કલાક માટે સ્વર્ગમાં શાંતિ છવાઈ ગઈ. ૨ ઈશ્વર આગળ ઊભા રહેલા સાત દૂતોને+ મેં જોયા. તેઓને સાત રણશિંગડાં* આપવામાં આવ્યાં હતાં.

૩ બીજો એક દૂત સોનાની ધૂપદાની લઈને આવ્યો અને વેદી પાસે ઊભો રહ્યો.+ તેને ઘણો ધૂપ+ આપવામાં આવ્યો. એ માટે કે પવિત્ર લોકો પ્રાર્થના કરે ત્યારે, તે રાજ્યાસન સામેની સોનાની વેદી+ પર ધૂપ ચઢાવે. ૪ પવિત્ર લોકોની પ્રાર્થનાઓ સાથે,+ દૂતના હાથમાંથી ધૂપનો ધુમાડો ઈશ્વર પાસે ચઢ્યો. ૫ દૂતે તરત જ ધૂપદાની લીધી અને વેદીની કેટલીક આગ એમાં ભરી. તેણે એ આગ પૃથ્વી પર નાખી. પૃથ્વી પર ગર્જના, અવાજો, વીજળીના ચમકારા+ અને ધરતીકંપ થયાં. ૬ સાત દૂતોએ સાત રણશિંગડાં+ વગાડવાની તૈયારી કરી.

૭ પહેલા દૂતે રણશિંગડું* વગાડ્યું. એટલે લોહીવાળાં કરા અને આગ પૃથ્વી પર વરસાવવામાં આવ્યાં.+ પૃથ્વીનો ત્રીજો ભાગ બળી ગયો, વૃક્ષોનો ત્રીજો ભાગ બળી ગયો અને બધી લીલી વનસ્પતિ બળી ગઈ.+

૮ બીજા દૂતે રણશિંગડું વગાડ્યું. એટલે અગ્‍નિથી બળતા મોટા પહાડ જેવું કંઈક સમુદ્રમાં નાખવામાં આવ્યું.+ સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થઈ ગયો.+ ૯ સમુદ્રના ત્રીજા ભાગનાં પ્રાણીઓ* મરી ગયાં.+ ત્રીજા ભાગનાં વહાણો ભાંગી ગયાં.

૧૦ ત્રીજા દૂતે રણશિંગડું વગાડ્યું. એટલે દીવાની જેમ બળતો એક મોટો તારો આકાશમાંથી નીચે પડ્યો. નદીઓના ત્રીજા ભાગ પર અને પાણીનાં ઝરણાઓના*+ ત્રીજા ભાગ પર એ પડ્યો. ૧૧ એનાથી પાણીનો ત્રીજો ભાગ કડવો થઈ ગયો. એ કડવા પાણીને લીધે ઘણા લોકો મરી ગયા. એ તારાનું નામ કડવો છોડ* છે.+

૧૨ ચોથા દૂતે રણશિંગડું વગાડ્યું. એટલે સૂર્યના ત્રીજા ભાગને,+ ચંદ્રના ત્રીજા ભાગને અને તારાઓના ત્રીજા ભાગને નુકસાન થયું. તેઓ પર અંધારું છવાઈ ગયું. દિવસના ત્રીજા ભાગ પર જરાય પ્રકાશ ન હતો+ અને રાતનું પણ એવું જ થયું.

૧૩ મેં આકાશમાં ગરુડ ઊડતો જોયો. તેને મોટા અવાજે આમ કહેતા સાંભળ્યો: “બીજા ત્રણ દૂતો રણશિંગડાં વગાડવાની તૈયારીમાં છે.+ એ રણશિંગડાંના અવાજને લીધે પૃથ્વી પર રહેનારાઓને અફસોસ, અફસોસ, અફસોસ!”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો