વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રેરિતોનાં કાર્યો ૨૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રેરિતોનાં કાર્યો મુખ્ય વિચારો

      • પાઉલ વિરુદ્ધ આરોપો (૧-૯)

      • ફેલિક્સ આગળ પાઉલ પોતાના બચાવમાં બોલે છે (૧૦-૨૧)

      • પાઉલનો મુકદ્દમો બે વર્ષ સુધી પડતો મૂકવામાં આવે છે (૨૨-૨૭)

પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧

ફૂટનોટ

  • *

    અથવા, “જાહેર વક્તાને.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૩:૨
  • +પ્રેકા ૨૩:૨૬

પ્રેરિતોનાં કાર્યો ૨૪:૫

ફૂટનોટ

  • *

    અથવા, “માથાનો દુખાવો.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +માથ ૫:૧૧; પ્રેકા ૧૬:૨૦, ૨૧; ૧૭:૬, ૭
  • +લૂક ૨૩:૧, ૨
  • +માથ ૨:૨૩; પ્રેકા ૨૮:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧/૨૦૧૯, પાન ૩

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૧, પાન ૨૨-૨૩

પ્રેરિતોનાં કાર્યો ૨૪:૬

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૧:૨૭, ૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧/૨૦૧૯, પાન ૩

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૧, પાન ૨૨-૨૩

પ્રેરિતોનાં કાર્યો ૨૪:૭

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૩ જુઓ.

પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૦

એને લગતી કલમો

  • +ફિલિ ૧:૭

પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૧

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૧:૧૭, ૨૬

પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૧૫; પ્રેકા ૩:૧૩; ૨તિ ૧:૩
  • +પ્રેકા ૨૮:૨૩; રોમ ૩:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૦, પાન ૧૩-૧૪

પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫

ફૂટનોટ

  • *

    મૂળ, “આશા.”

  • *

    એટલે કે, ઈશ્વરની નજરે સારા અને ખરાબ લોકો. શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

  • *

    શબ્દસૂચિમાં “જીવતા કરવું” જુઓ.

એને લગતી કલમો

  • +લૂક ૨૩:૪૩
  • +યશા ૨૬:૧૯; માથ ૨૨:૩૧, ૩૨; લૂક ૧૪:૧૩, ૧૪; યોહ ૫:૨૮, ૨૯; ૧૧:૨૫; હિબ્રૂ ૧૧:૩૫; પ્રક ૨૦:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૦

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૨૧ પાન ૧૩

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૭

    ૩/૧/૨૦૧૨, પાન ૧૧

    ૭/૧/૨૦૦૬, પાન ૬

    ૭/૧૫/૨૦૦૧, પાન ૬

    ૭/૧૫/૨૦૦૦, પાન ૧૩-૧૪

    ૪/૧/૧૯૯૯, પાન ૧૮

    ૭/૧/૧૯૯૮, પાન ૨૨

    ૨/૧૫/૧૯૯૫, પાન ૮

    બાઇબલ શીખવે છે, પાન ૭૨-૭૩

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૯૫

    જ્ઞાન, પાન ૧૮૧

    હંમશ માટે જીવી શકા, પાન ૧૬૬, ૧૭૫

પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “દોષ વગરનું.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૩:૧; ૧કો ૪:૪; હિબ્રૂ ૧૩:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૫, પાન ૧૪-૧૫

પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૭

એને લગતી કલમો

  • +૨કો ૮:૪

પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૮

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૧:૨૪, ૨૬

પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૯

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૫:૧૬

પ્રેરિતોનાં કાર્યો ૨૪:૨૧

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૩:૬

પ્રેરિતોનાં કાર્યો ૨૪:૨૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૯:૧, ૨; ૧૯:૯

પ્રેરિતોનાં કાર્યો ૨૪:૨૪

એને લગતી કલમો

  • +માથ ૧૦:૧૮

પ્રેરિતોનાં કાર્યો ૨૪:૨૫

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૭:૩૦, ૩૧; ૨કો ૫:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૧૯૯૩, પાન ૨૫

પ્રેરિતોનાં કાર્યો ૨૪:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૧, પાન ૨૩

પ્રેરિતોનાં કાર્યો ૨૪:૨૭

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૫:૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રે.કા. ૨૪:૧પ્રેકા ૨૩:૨
પ્રે.કા. ૨૪:૧પ્રેકા ૨૩:૨૬
પ્રે.કા. ૨૪:૫માથ ૫:૧૧; પ્રેકા ૧૬:૨૦, ૨૧; ૧૭:૬, ૭
પ્રે.કા. ૨૪:૫લૂક ૨૩:૧, ૨
પ્રે.કા. ૨૪:૫માથ ૨:૨૩; પ્રેકા ૨૮:૨૨
પ્રે.કા. ૨૪:૬પ્રેકા ૨૧:૨૭, ૨૮
પ્રે.કા. ૨૪:૧૦ફિલિ ૧:૭
પ્રે.કા. ૨૪:૧૧પ્રેકા ૨૧:૧૭, ૨૬
પ્રે.કા. ૨૪:૧૪નિર્ગ ૩:૧૫; પ્રેકા ૩:૧૩; ૨તિ ૧:૩
પ્રે.કા. ૨૪:૧૪પ્રેકા ૨૮:૨૩; રોમ ૩:૨૧
પ્રે.કા. ૨૪:૧૫લૂક ૨૩:૪૩
પ્રે.કા. ૨૪:૧૫યશા ૨૬:૧૯; માથ ૨૨:૩૧, ૩૨; લૂક ૧૪:૧૩, ૧૪; યોહ ૫:૨૮, ૨૯; ૧૧:૨૫; હિબ્રૂ ૧૧:૩૫; પ્રક ૨૦:૧૨
પ્રે.કા. ૨૪:૧૬પ્રેકા ૨૩:૧; ૧કો ૪:૪; હિબ્રૂ ૧૩:૧૮
પ્રે.કા. ૨૪:૧૭૨કો ૮:૪
પ્રે.કા. ૨૪:૧૮પ્રેકા ૨૧:૨૪, ૨૬
પ્રે.કા. ૨૪:૧૯પ્રેકા ૨૫:૧૬
પ્રે.કા. ૨૪:૨૧પ્રેકા ૨૩:૬
પ્રે.કા. ૨૪:૨૨પ્રેકા ૯:૧, ૨; ૧૯:૯
પ્રે.કા. ૨૪:૨૪માથ ૧૦:૧૮
પ્રે.કા. ૨૪:૨૫પ્રેકા ૧૭:૩૦, ૩૧; ૨કો ૫:૧૦
પ્રે.કા. ૨૪:૨૭પ્રેકા ૨૫:૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧-૨૭

પ્રેરિતોનાં કાર્યો

૨૪ પાંચ દિવસ પછી, પ્રમુખ યાજક અનાન્યા+ કેટલાક વડીલો અને તેર્તુલુસ નામના એક વકીલને* લઈને આવ્યો. તેઓએ રાજ્યપાલ ફેલિક્સ આગળ પાઉલ વિરુદ્ધ મુકદ્દમો રજૂ કર્યો.+ ૨ જ્યારે તેર્તુલુસને બોલાવવામાં આવ્યો, ત્યારે તેણે આમ કહીને પાઉલ પર આરોપ મૂકવાનું શરૂ કર્યું:

“માનનીય ફેલિક્સ, તમારા લીધે અમે સુખચેનથી જીવીએ છીએ અને તમે કરેલી સારી સારી યોજનાઓને લીધે આ દેશમાં સુધારા થઈ રહ્યા છે. ૩ એનો ફાયદો અમને દરેક સમયે અને દરેક જગ્યાએ થઈ રહ્યો છે. અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ૪ હું તમારો વધારે સમય લેવા નથી માંગતો. મારી અરજ છે કે તમે કૃપા કરીને અમને થોડી વાર સાંભળો. ૫ અમે જાણીએ છીએ કે આ માણસ બધી આફતોનું મૂળ* છે.+ તે આખી દુનિયાના બધા યહૂદીઓને બળવો કરવા ઉશ્કેરે છે.+ તે નાઝારી* પંથનો આગેવાન છે.+ ૬ તેણે મંદિરને અપવિત્ર કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો, એટલે અમે તેને પકડ્યો.+ ૭ *— ૮ જ્યારે તમે પોતે તેની તપાસ કરશો, ત્યારે તેના પર મૂકેલા બધા આરોપોની તમને ખબર પડશે.”

૯ ત્યારે યહૂદીઓ પણ પાઉલનો વિરોધ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે એ વાતો સાચી છે. ૧૦ રાજ્યપાલે માથું હલાવીને ઇશારો કર્યો અને પાઉલને બોલવાની રજા આપી. પાઉલે કહ્યું:

“હું સારી રીતે જાણું છું કે તમે વર્ષોથી આ પ્રજા પર ન્યાયાધીશ છો. એટલે હું ખુશીથી મારા બચાવમાં બોલું છું.+ ૧૧ હું યરૂશાલેમ ભક્તિ કરવા ગયો હતો. એ વાતને ૧૨ કરતાં વધારે દિવસો થયા નથી.+ તમે ચાહો તો આ વાતની તપાસ કરી શકો છો. ૧૨ તેઓએ મને મંદિરમાં કોઈની સાથે દલીલ કરતા જોયો નથી. તેઓએ મને સભાસ્થાનોમાં કે શહેરની કોઈ પણ જગ્યાએ ટોળાને ઉશ્કેરતા પણ જોયો નથી. ૧૩ તેઓ હમણાં જે વાતોનો મારા પર આરોપ મૂકે છે, એ પણ તેઓ સાબિત કરી શકતા નથી. ૧૪ પણ હું તમારી આગળ આટલું કબૂલ કરું છું કે, જે માર્ગને તેઓ પંથ કહે છે એ પ્રમાણે હું મારા બાપદાદાઓના ઈશ્વરની ભક્તિ કરું છું.+ આ બધી વાતો નિયમશાસ્ત્રમાં અને પ્રબોધકોનાં પુસ્તકોમાં લખેલી છે, જે હું માનું છું.+ ૧૫ આ લોકોની જેમ હું પણ ઈશ્વરમાં ભરોસો* રાખું છું કે, સારા લોકો અને ખરાબ લોકોને*+ મરણમાંથી ઉઠાડવામાં* આવશે.+ ૧૬ એટલે હું હંમેશાં ઈશ્વર અને માણસો આગળ શુદ્ધ* મન રાખવા સખત પ્રયત્ન કરું છું.+ ૧૭ ઘણાં વર્ષો પછી, હું મારી પ્રજાને દાન આપવા+ અને ઈશ્વરને અર્પણ ચઢાવવા યરૂશાલેમ આવ્યો હતો. ૧૮ હું આ બધું કરી રહ્યો હતો ત્યારે, તેઓએ મને મંદિરમાં શુદ્ધ થયેલો જોયો.+ પણ હું ટોળા સાથે ન હતો કે કોઈ ધાંધલ મચાવતો ન હતો. ત્યાં આસિયા પ્રાંતના કેટલાક યહૂદીઓ પણ હતા. ૧૯ જો તેઓ પાસે ખરેખર મારી વિરુદ્ધ કંઈક હોય, તો તેઓએ એ વાત લઈને તમારી આગળ હાજર થવું જોઈતું હતું.+ ૨૦ અથવા અહીં હાજર માણસો જણાવે કે તેઓએ ન્યાયસભામાં મારો ન્યાય કર્યો ત્યારે, તેઓને મારામાં કયો દોષ દેખાયો હતો. ૨૧ તેઓ મારા પર એક જ વાતનો આરોપ મૂકી શકે એમ છે. હું ન્યાયસભા આગળ પોકારી ઊઠ્યો હતો: ‘ગુજરી ગયેલા જીવતા થશે એવી આશાને લીધે મારા પર મુકદ્દમો ચલાવવામાં આવી રહ્યો છે!’”+

૨૨ ફેલિક્સ સત્યના માર્ગ*+ વિશે બરાબર જાણતો હતો, એટલે તેણે એ લોકોને ટાળવા માટે કહ્યું: “લશ્કરી ટુકડીનો સેનાપતિ લુસિયાસ અહીં આવશે ત્યારે, હું તમારા મુકદ્દમાનો ફેંસલો કરીશ.” ૨૩ તેણે લશ્કરી અધિકારીને હુકમ કર્યો કે આ માણસને પહેરા નીચે રાખવામાં આવે, પણ તેને થોડીક છૂટછાટ આપવી. તેના મિત્રોને તેની મદદ કરતા રોકવા નહિ.

૨૪ કેટલાક દિવસો પછી, ફેલિક્સ પોતાની પત્ની દ્રુસિલાને લઈને આવ્યો, જે યહૂદી હતી. ફેલિક્સે પાઉલને બોલાવ્યો અને તેની પાસેથી ખ્રિસ્ત ઈસુમાં શ્રદ્ધા રાખવા વિશે સાંભળ્યું.+ ૨૫ પણ સત્યના માર્ગ, સંયમ અને આવનાર ન્યાયચુકાદા+ વિશે પાઉલ વાત કરવા લાગ્યો ત્યારે, ફેલિક્સ ગભરાયો અને તેણે કહ્યું: “હમણાં જા, મારી પાસે સમય હશે ત્યારે હું તને ફરી બોલાવીશ.” ૨૬ તે આશા રાખતો હતો કે પાઉલ તેને પૈસા આપશે. એ કારણે તે વારંવાર તેને બોલાવતો અને તેની સાથે વાત કરતો. ૨૭ આમ ને આમ બે વર્ષ વીતી ગયાં. પછી ફેલિક્સની જગ્યાએ પોર્કિયુસ ફેસ્તુસ આવ્યો. ફેલિક્સ યહૂદીઓને ખુશ કરવા માંગતો હતો,+ એટલે તેણે પાઉલને કેદમાં જ રાખ્યો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો