વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • સભાશિક્ષક ૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

સભાશિક્ષક મુખ્ય વિચારો

      • તકનો લાભ ઉઠાવ (૧-૮)

        • તારી રોટલી પાણી પર નાખ (૧)

        • સવારથી સાંજ સુધી બી વાવ (૬)

      • યુવાનીમાં આનંદ કર (૯, ૧૦)

સભાશિક્ષક ૧૧:૧

એને લગતી કલમો

  • +ની ૨૨:૯
  • +પુન ૧૫:૧૦, ૧૧; ની ૧૯:૧૭; લૂક ૧૪:૧૩, ૧૪; હિબ્રૂ ૬:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૦, પાન ૨૧

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

સભાશિક્ષક ૧૧:૨

એને લગતી કલમો

  • +ગી ૩૭:૨૧; લૂક ૬:૩૮; ૨કો ૯:૭; ૧તિ ૬:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૦, પાન ૨૧

સભાશિક્ષક ૧૧:૪

એને લગતી કલમો

  • +ની ૨૦:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૪/૨૦૧૪, પાન ૭

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૧૧

સભાશિક્ષક ૧૧:૫

ફૂટનોટ

  • *

    હિબ્રૂમાં અહીં બતાવ્યું છે કે ગર્ભમાં રહેલા બાળકનાં હાડકાંમાં કઈ રીતે જીવન-શક્તિ અથવા ઈશ્વરની શક્તિ કામ કરે છે.

એને લગતી કલમો

  • +ગી ૧૩૯:૧૫
  • +અયૂ ૨૬:૧૪; ગી ૪૦:૫; સભા ૮:૧૭; રોમ ૧૧:૩૩

સભાશિક્ષક ૧૧:૬

ફૂટનોટ

  • *

    અથવા, “સફળ થશે.”

એને લગતી કલમો

  • +સભા ૯:૧૦; ૨કો ૯:૬; કોલ ૩:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૧૮, પાન ૧૬

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૧, પાન ૨૯-૩૧

સભાશિક્ષક ૧૧:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૧૦

સભાશિક્ષક ૧૧:૮

એને લગતી કલમો

  • +સભા ૫:૧૮; ૮:૧૫
  • +સભા ૧૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૧૦

    ૮/૧૫/૧૯૯૮, પાન ૯

સભાશિક્ષક ૧૧:૯

ફૂટનોટ

  • *

    અથવા, “તારો ન્યાય કરશે.”

એને લગતી કલમો

  • +સભા ૩:૧૭; ૧૨:૧૪; રોમ ૨:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૪, પાન ૧૩

    ૮/૧૫/૧૯૯૮, પાન ૮

    ૫/૧/૧૯૯૦, પાન ૨૦

    ૨/૧/૧૯૮૭, પાન ૨૩

સભાશિક્ષક ૧૧:૧૦

એને લગતી કલમો

  • +ગી ૨૫:૭; ૨તિ ૨:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૧૦

    ૫/૧/૨૦૦૪, પાન ૧૩

    ૨/૧/૧૯૮૭, પાન ૨૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

સભા. ૧૧:૧ની ૨૨:૯
સભા. ૧૧:૧પુન ૧૫:૧૦, ૧૧; ની ૧૯:૧૭; લૂક ૧૪:૧૩, ૧૪; હિબ્રૂ ૬:૧૦
સભા. ૧૧:૨ગી ૩૭:૨૧; લૂક ૬:૩૮; ૨કો ૯:૭; ૧તિ ૬:૧૮
સભા. ૧૧:૪ની ૨૦:૪
સભા. ૧૧:૫ગી ૧૩૯:૧૫
સભા. ૧૧:૫અયૂ ૨૬:૧૪; ગી ૪૦:૫; સભા ૮:૧૭; રોમ ૧૧:૩૩
સભા. ૧૧:૬સભા ૯:૧૦; ૨કો ૯:૬; કોલ ૩:૨૩
સભા. ૧૧:૮સભા ૫:૧૮; ૮:૧૫
સભા. ૧૧:૮સભા ૧૨:૧
સભા. ૧૧:૯સભા ૩:૧૭; ૧૨:૧૪; રોમ ૨:૬
સભા. ૧૧:૧૦ગી ૨૫:૭; ૨તિ ૨:૨૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
સભાશિક્ષક ૧૧:૧-૧૦

સભાશિક્ષક

૧૧ તારી રોટલી પાણી પર નાખ+ અને ઘણા દિવસો પછી એ તને પાછી મળશે.+ ૨ તારી સંપત્તિમાંથી સાત લોકોને, હા, આઠ લોકોને આપ,+ કેમ કે પૃથ્વી પર કઈ આફત આવશે એ તું જાણતો નથી.

૩ જો વાદળો પાણીથી ભરેલાં હોય, તો પૃથ્વી પર ચોક્કસ વરસાદ પડશે. ભલે ઝાડ ઉત્તરમાં પડે કે દક્ષિણમાં, તે જ્યાં પડે છે ત્યાં જ પડેલું રહેશે.

૪ જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે, તે બી વાવશે નહિ. જે માણસ વાદળો તરફ જોયા કરે છે, તે કાપણી કરશે નહિ.+

૫ તું જાણતો નથી કે માના ગર્ભમાં બાળકનાં હાડકાં કઈ રીતે આકાર લે છે.*+ એવી જ રીતે, એ બધું કરનાર સાચા ઈશ્વરનાં કામો પણ તું જાણતો નથી.+

૬ સવારમાં બી વાવ અને સાંજે તારો હાથ પાછો ખેંચી ન લે.+ કેમ કે આ બી ઊગશે* કે પેલું ઊગશે અથવા એ બંને ઊગશે એ તું જાણતો નથી.

૭ અજવાળું પ્રિય લાગે છે. સૂર્ય જોવો આંખ માટે સારો છે. ૮ જો માણસ ઘણાં વર્ષો જીવે, તો તેણે જીવનના એકેએક દિવસની મજા માણવી જોઈએ.+ પણ તેણે યાદ રાખવું જોઈએ કે દુઃખના દિવસો ઘણા હશે. દુઃખના એ દિવસો નકામા છે.+

૯ હે યુવાન, તારી યુવાનીમાં આનંદ કર. યુવાનીના દિવસોમાં તારા દિલને ખુશ રાખ. તારા દિલનું સાંભળ અને તારી આંખો જ્યાં લઈ જાય ત્યાં જા. પણ યાદ રાખજે, સાચા ઈશ્વર તારી પાસે એ બધાનો હિસાબ માંગશે.*+ ૧૦ તારા દિલમાંથી ચિંતા કાઢી નાખ. તારા શરીરમાંથી નુકસાન કરનાર બાબત દૂર કર, કેમ કે યુવાની અને ભરયુવાની નકામી છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો