વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w10 ૨/૧ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • મથાળાં
  • શરૂઆતમાં . . .
  • બીજા લેખ:
  • અભ્યાસ લેખો:
  • અભ્યાસ લેખો શાના વિષે છે?
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
w10 ૨/૧ પાન ૧-૨

વિષય

ફેબ્રુઆરી ૧, ૨૦૧૦

શું મૂએલાઓ આપણને મદદ કરી શકે?

શરૂઆતમાં . . .

૩ “શું મૂએલાઓ આપણને મદદ કરી શકે?”

બીજા લેખ:

૬ દારૂ વિષે ઈશ્વર શું સલાહ આપે છે?

૮ દારૂના બંધનમાં ફસાતા નહિ

૨૭ ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ—વચનના પાળનાર

અભ્યાસ લેખો:

એપ્રિલ ૫-૧૧, ૨૦૧૦

ઈશ્વરનો સંદેશો હિંમતથી જણાવો

પાન ૧૩

ગીતો: ૧૮ (130), ૨૦ (162)

એપ્રિલ ૧૨-૧૮, ૨૦૧૦

બાઇબલ કુશળતાથી વાપરીએ

પાન ૧૮

ગીતો: ૮ (51), ૧૩ (113)

એપ્રિલ ૧૯-૨૫, ૨૦૧૦

ઈશ્વરની શક્તિ તથા કન્યા કહે છે, કે આવ

પાન ૨૨

ગીતો: ૧૧ (85), ૩ (32)

એપ્રિલ ૨૬, ૨૦૧૦–મે ૨, ૨૦૧૦

જીવનના શ્રેષ્ઠ માર્ગ પર તમારું સ્વાગત છે!

પાન ૨૮

ગીતો: ૧ (13), ૧૭ (127)

અભ્યાસ લેખો શાના વિષે છે?

અભ્યાસ લેખ ૧-૩ - આ લેખોમાં જોવા મળશે કે ઈશ્વરની શક્તિ આપણને સંદેશો જણાવવામાં કેવી રીતે મદદ કરે છે. એ પણ જોઈશું કે ઈશ્વરની શક્તિ આપણને હિંમતથી સંદેશો જણાવવા, કુશળતાથી શીખવવા અને આ કામમાં લાગુ રહેવા મદદ કરે છે.

અભ્યાસ લેખ ૪ - યહોવાહની ઇચ્છા પૂરી કરવી અને ઈસુના માર્ગદર્શન પ્રમાણે જીવવું જ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. જેઓએ સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું છે તેઓને કેવા ખાસ આશીર્વાદ મળ્યા એ વિષે આ લેખમાં જોવા મળશે. એ પણ જોવા મળશે કે આપણે સત્યને વળગી રહેવા શું કરવું જોઈએ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો