વિષય
મે ૧૫, ૨૦૧૩
© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.
અભ્યાસ અંક
જુલાઈ ૧-૭, ૨૦૧૩
ખુશખબર જણાવવાની તમારી જવાબદારી નિભાવતા રહો
પાન ૩ • ગીતો: ૩ (32), ૬ (43)
જુલાઈ ૮-૧૪, ૨૦૧૩
શું તમે સારાં કામમાં ઉત્સાહી છો?
પાન ૮ • ગીતો: ૨૪ (200), ૯ (53)
જુલાઈ ૧૫-૨૧, ૨૦૧૩
લગ્નજીવન મજબૂત કરવા દિલ ખોલીને વાતચીત કરો
પાન ૧૪ • ગીતો: ૧૪ (117), ૨૬ (204)
જુલાઈ ૨૨-૨૮, ૨૦૧૩
માબાપ અને બાળકો—પ્રેમથી વાતચીત કરો
પાન ૧૯ • ગીતો: ૨૧ (164), ૨૫ (191)
જુલાઈ ૨૯, ૨૦૧૩–ઑગસ્ટ ૪, ૨૦૧૩
સારી પસંદગી કરીને વારસાને સાચવી રાખો
પાન ૨૬ • ગીતો: ૨૩ (187), ૨૯ (222)
અભ્યાસ લેખો
▪ ખુશખબર જણાવવાની તમારી જવાબદારી નિભાવતા રહો
સુવાર્તિક કોને કહેવાય? આ લેખ એ સવાલનો જવાબ આપે છે. તેમ જ, બતાવે છે કે, શા માટે લોકોએ ખુશખબર જાણવાની જરૂર છે. લેખ એ પણ સમજાવશે કે ખુશખબર જણાવવાની જવાબદારી નિભાવવામાં આપણે કઈ રીતે સફળ થઈ શકીએ.
▪ શું તમે સારાં કામમાં ઉત્સાહી છો?
સારાં કામમાં ઉત્સાહી રહેવાથી લોકોને ઈશ્વર તરફ દોરી શકીએ છીએ. (તીત. ૨:૧૪) એમ કરવાની બે રીત આ લેખમાં છે. એમાંની એક રીત છે, પ્રચારકાર્ય અને બીજી, સારાં વાણી-વર્તન.
▪ લગ્નજીવન મજબૂત કરવા દિલ ખોલીને વાતચીત કરો
▪ માબાપ અને બાળકો—પ્રેમથી વાતચીત કરો
લગ્નજીવન સુખી બનાવવા અને કુટુંબનો આનંદ વધારવા દિલ ખોલીને વાતચીત કરવી જરૂરી છે. પહેલો લેખ એવા ગુણો વિશે જણાવે છે જેનાથી દિલ ખોલીને વાતચીત કરવા મદદ મળે છે. બીજા લેખમાં જોઈશું કે માબાપ અને બાળકો, વાતચીતમાં આવતા નડતરો કઈ રીતે દૂર કરી શકે.
▪ સારી પસંદગી કરીને વારસાને સાચવી રાખો
આ લેખ જણાવે છે કે, યહોવાએ પોતાના ભક્તોને શું વારસો આપ્યો છે? એસાવના અહેવાલમાંથી વારસા વિશે શું ચેતવણી મળે છે? વારસા વિશે સારી પસંદગી કરવા કઈ બાબતો મદદ કરશે?
બીજા લેખો
૩૧ આપણો ઇતિહા
પહેલું પાન: લંડનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં, ગુજરાતી સાહિત્ય વાપરીને આપણી બહેનો દુકાનદારને સાક્ષી આપી રહ્યાં છે
લંડન, ઇંગ્લૅન્ડ