ફેબ્રુઆરી ૨૮નું અઠવાડિયું
ગીત ૨૮ (221) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૧૫, ૧૬ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: એસ્તેર ૧-૫ (૧૦ મિ.)
દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)
□ સેવા સભા:
ગીત ૯ (53)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: ઉત્તેજન આપતો સંદેશો. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૨૦૨ની માહિતીને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા. છેલ્લા ફકરાને આધારે માર્ચ મહિનાની ઑફર દૃશ્યથી બતાવો.
૧૦ મિ: દરરોજ શાસ્ત્રવચનો તપાસવાંમાંથી લાભ મેળવો. દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૧૧ પુસ્તિકામાંથી ‘કંઈક કહેવું છે’ પર ભાઈ-બહેનો સાથે ચર્ચા કરો. દરરોજ એમાંથી વાંચવાનું ઉત્તેજન આપો. ભાઈ-બહેનોને પૂછો કે દરરોજનું દૈનિક વચન વાંચવાથી તેઓને કેવો લાભ થયો છે. ટૂંકમાં ૨૦૧૧ના વાર્ષિક વચનની ઝલક આપો. પછી ચર્ચા કરો કે “ફિલ્ડ સર્વિસ મિટિંગમાં હવેથી દૈનિક વચનની ચર્ચા નહિ થશે.”
૧૦ મિ: જૂન મહિનામાં મૅગેઝિન કઈ રીતે આપવા એની તૈયારી કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. એક-બે મિનિટમાં એ મૅગેઝિન વિષે થોડી ઘણી માહિતી આપો. એમાંથી બે-ત્રણ લેખો પર ધ્યાન દોરો અને ભાઈ-બહેનોને પૂછો કે કેવા પ્રશ્નો પૂછવાથી કે કેવી બાઇબલ કલમ બતાવવાથી મૅગેઝિન ઑફર કરી શકાય. દૃશ્યથી બતાવો કે બંને મૅગેઝિન કઈ રીતે આપી શકાય.
ગીત ૧૯ (143) અને પ્રાર્થના