વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૧ પાન ૭
  • ઑગસ્ટ ૨૯નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૨૯નું અઠવાડિયું
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૮/૧૧ પાન ૭

ઑગસ્ટ ૨૯નું અઠવાડિયું

ગીત ૨૪ (200) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૫૮, ૫૯ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ગીતશાસ્ત્ર ૧૧૦-૧૧૮ (૧૦ મિ.)

દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)

□ સેવા સભા:

ગીત ૧૭ (127)

૧૦ મિ: જાહેરાતો. “વ્યક્તિને રસ પડે એવા જૂનાં મૅગેઝિન કે પુસ્તિકા આપો.” ટોક.

૧૫ મિ: રિટાયર થયા પછી શું તમે પ્રચારમાં વધારે ભાગ લઈ શકો? જૂન, ૨૦૦૩ની આપણી રાજ્ય સેવાના પાન ૫ને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા.

૧૦ મિ: સપ્ટેમ્બરમાં મૅગેઝિન આપવા તૈયારી કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. એક-બે મિનિટ લઈ મૅગેઝિનમાં આપેલા મુદ્દા બતાવો. પછી બે-ત્રણ લેખ પસંદ કરો અને પછી ભાઈ-બહેનોને પૂછો કે તેની રજૂઆતમાં કેવા સવાલ અને કલમો વાપરી શકાય. દરેક મૅગેઝિન આપવાની રજૂઆત દૃશ્યથી બતાવો.

ગીત ૧૩ (113) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો