સપ્ટેમ્બર ૨૨નું અઠવાડિયું
ગીત ૮ (51) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૨, ફકરા ૧-૧૦ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ગણના ૩૦-૩૨ (૧૦ મિ.)
નં. ૧: ગણના ૩૨:૧૬-૩૦ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઈશ્વરનો પવિત્ર આત્મા તેમની શક્તિ—td ૧૬ઘ (૫ મિ.)
નં. ૩: કેવી રીતે બાળક મુસાનો બચાવ થયો—my વાર્તા ૨૮ (૫ મિ.)
સેવા સભા:
ગીત ૧૭ (127)
૧૫ મિ: મંડળમાં સખત મહેનત કરે છે તેઓની કદર કરીએ. (૧ થેસ્સા. ૫:૧૨, ૧૩) આ સવાલોને આધારે ચર્ચા: (૧) વડીલો કઈ રીતોએ મંડળમાં સખત મહેનત કરે છે? (૨) શું કરવાથી આપણે વડીલોની વધારે કદર બતાવી શકીએ? (૩) જેઓ આગેવાની લે છે તેઓને કેમ ઉત્તેજનની જરૂર છે? (૪) વડીલો અને તેઓનાં કુટુંબને આપણે કઈ રીતે ઉત્તેજન આપી શકીએ? (૫) આગેવાની લે છે તેઓને આધીન રહેવાથી મંડળ અને વડીલોને કઈ રીતે ફાયદો થાય છે?
૧૫ મિ: “સેવાકાર્યમાં jw.org સાઇટનો ઉપયોગ કરીએ.” ચર્ચા. બીજા ફકરાની રજુઆત દૃશ્યથી બતાવો. પછી ભાઈ-બહેનોને પૂછો: મોબાઈલ જેવા કોઈ સાધનો પર આ વિડીયો ડાઉનલોડ કરવાથી પ્રચારમાં કેવી મદદ મળી? ટૂંકી રજુઆત કરીને અથવા ઘરમાલિકને પૂછ્યા વગર વિડીયો ચાલુ કરવો કેમ સારું રહેશે? પ્રચારમાં આ વિડીયોનો ઉપયોગ કરવાથી તમને કેવા અનુભવો થયા? jw.org પર આપેલી અનેક માહિતીથી જાણકાર થવા અને પ્રચારમાં એનો ઉપયોગ કરવા દરેકને ઉત્તેજન આપો.
ગીત ૨૪ (200) અને પ્રાર્થના