સપ્ટેમ્બર ૨૯નું અઠવાડિયું
ગીત ૫ (45) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૨, ફકરા ૧૧-૧૭ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ગણના ૩૩-૩૬ (૧૦ મિ.)
નં. ૧: ગણના ૩૩:૨૪-૪૯ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: બધા દુઃખોનું મૂળ—td ૧૭ક (૫ મિ.)
નં. ૩: શા માટે મુસા નાસી ગયો—my વાર્તા ૨૯ (૫ મિ.)
સેવા સભા:
ગીત ૨૩ (187)
૧૦ મિ: મહિનાના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરીએ. ચર્ચા. પાન ચાર પર આપેલાં સૂચનો વાપરીને દૃશ્યથી બતાવો કે, ઑક્ટોબર મહિનાના પહેલા શનિવારે કઈ રીતે અભ્યાસ શરૂ કરી શકાય. દરેકને એમાં ભાગ લેવા ઉત્તેજન આપો.
૧૦ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ભાઈ-બહેનો સાથે ચર્ચા. પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૩; અને ૨ કોરીંથી ૪:૧, ૭ વંચાવો. આ અહેવાલ પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે એની ચર્ચા કરો.
૧૦ મિ: વડીલોના સેવકનું ઇન્ટરવ્યૂ લો. વડીલો જવાબદારી ઉપાડવા શું કરે છે? સેવા સભાની સોંપણી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખે છે? વડીલોના સેવકે કેમ યાદ રાખવું જોઈએ કે પોતે, મંડળ કે વડીલોના ઉપરી નથી?
ગીત ૪ (37) અને પ્રાર્થના