માર્ચ ૨નું અઠવાડિયું
ગીત ૧૯ (143) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૯, ફકરા ૧૬-૨૨ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: રૂથ ૧-૪ (૮ મિ.)
નં. ૧: રૂથ ૩:૧૪–૪:૬ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: આકુલા—વિષય: ઉત્સાહથી પ્રચાર કરો અને મહેમાનગતિ બતાવો—પ્રે.કૃ. ૧૮:૧-૩, ૧૮, ૧૯, ૨૬; રોમ. ૧૬:૩, ૫; ૧ કોરીં. ૧૬:૧૯; ૧ તીમો. ૧:૩; ૨ તીમો. ૪:૧૯ (૫ મિ.)
નં. ૩: રાજા ઈસુની નમ્રતા અને શક્તિ—igw પાન ૮ ફકરો ૫–પાન ૯ ફકરો ૪ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: ‘સારાં કામ કરવાં ઉત્સાહી’ બનીએ.—તીતસ ૨:૧૪.
ગીત ૨૪ (200)
૧૫ મિ: “સારાં કામ કરવાં એકબીજાનો ઉત્સાહ વધારીએ.” ચર્ચા. ફેબ્રુઆરીની સેવા સભામાં મહિનાના ધ્યેય વિશે કઈ રીતે ઉત્તેજન આપવામાં આવ્યું હતું એ જણાવો.
૧૫ મિ: આપણે પ્રચારમાં કેવું કર્યું? ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે “સમજી-વિચારીને ખુશખબર જણાવીએ” લેખમાં આપેલાં સૂચનો લાગુ પાડવાથી કેવો લાભ થયો.
ગીત ૨૭ (212) અને પ્રાર્થના