જાહેરાતો
◼ ફેબ્રુઆરી માટે સાહિત્ય ઑફર: ઈશ્વર પાસેથી ખુશખબર! અથવા આમાંથી કોઈ ૩૨ પાનાની પુસ્તિકા: શું દેવ ખરેખર આપણી કાળજી રાખે છે?, શું તમારે ત્રૈક્યમાં માનવું જોઈએ?, બાઇબલનો સંદેશો શું છે?, પારાદેશ લાવતી સરકાર, ફિરદોસમાં લઈ જતો ખુદાનો માર્ગ, દેવ આપણી પાસે શું માંગે છે?, જીવનનો હેતુ શું છે?—તમે એ કઈ રીતે મેળવી શકો?, ગુજરી ગયેલાનું દુઃખ સહેવું—કઈ રીતે? અને સાચા ઈશ્વરને ઓળખો. માર્ચ અને એપ્રિલ: ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન. મે અને જૂન: પવિત્ર બાઇબલ શું શીખવે છે? અથવા આમાંથી કોઈ એક પત્રિકા વાપરો: યહોવાહના સાક્ષીઓ શું માને છે?, હે ઈશ્વર, ક્યારે બધાં દુઃખોનો અંત આવશે? અને સાચો માર્ગ કયો છે?
◼ ૨૦૧૫ના સ્મરણપ્રસંગના સમયગાળામાં, ખાસ પ્રવચન આપવામાં આવશે. એનો વિષય છે: “કુટુંબ સુખી બનાવવા ઈશ્વરે આપેલું વચન.”