વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • gf પાઠ ૧૭ પાન ૨૮-૨૯
  • હવેથી યહોવાને તમારું જીવન સોંપો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હવેથી યહોવાને તમારું જીવન સોંપો
  • સાચા ઈશ્વરને ઓળખો
  • સરખી માહિતી
  • “એ જ ઈશ્વર પરનો પ્રેમ છે”
    ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
  • “હું તમને મારા મિત્રો કહું છું”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • બાપ્તિસ્મા કેમ લેવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
વધુ જુઓ
સાચા ઈશ્વરને ઓળખો
gf પાઠ ૧૭ પાન ૨૮-૨૯

પાઠ ૧૭

હવેથી યહોવાને તમારું જીવન સોંપો

ઈશ્વર વિશે શીખતા રહો. આ રીતે તમને ઈશ્વરનો સ્વભાવ ખૂબ જ ગમવા લાગશે. ઈશ્વરના અને ઈસુના પગલે ચાલવા માટે તમારે શું કરવું જોઈએ? (માથ્થી ૨૮:૧૯) ચાલો આપણે જોઈએ:

ઈશ્વરના નિયમો પાળો. જો તમે યહોવાને ખરેખર પ્યાર કરશો, તો તેમના નિયમો પાળવા તમને અઘરા નહિ લાગે. તેમનું કહ્યું કરીને તમે સુખી થશે.—૧ યોહાન ૫:૩.

તમે જે શીખ્યા એ હવે તમારા જીવનમાં ઉતારો. જો ઘરનો પાયો મજબૂત ન હોય, તો ધરતીકંપ વખતે ઘર પડી ભાંગશે. યહોવાનું શિક્ષણ પાક્કા પાયા જેવું છે. જો તમે એ શિક્ષણ જીવનમાં ન ઉતારો તો તમને જ નુકસાન થશે.—માથ્થી ૭:૨૪-૨૭.

યહોવાને તમારું આખું જીવન સોંપી દો. આજથી, તમે યહોવાને પ્રાર્થનામાં કહો કે તમે હવે પૂરા દિલથી તેમની ભક્તિ કરશો.—માથ્થી ૧૧:૨૯.

યહોવાના ભક્ત બનો. તમે જાહેરમાં બતાવી શકો કે તમે જીવનભર યહોવાની ભક્તિ કરશો. એ કઈ રીતે? એક સાદી વિધિથી, યહોવાના ભક્તો સામે તમને પાણીમાં ડુબકી મરાવીને બહાર લાવવામાં આવે છે. આ રીતે તમે યહોવાના એક સાક્ષી બનો છો.—પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૧૬.

યહોવાના સાક્ષી તરીકે જીવો. હવે, તમે જીવનભર તન, મન, ધનથી તેમની જ ભક્તિ કરો.—કોલોસી ૩:૨૩.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો