ઑસ્ટ્રિયાના વિયેના શહેરમાં ખાસ સંમેલન
વાતચીતની એક રીત
●○○ પહેલી મુલાકાત
સવાલ: આપણે કઈ રીતે પોતાના લગ્નજીવનને મજબૂત બનાવી શકીએ?
શાસ્ત્રવચન: એફે ૫:૩૩
ફરી મુલાકાત માટે પાયો: બાળકોને જવાબદાર વ્યક્તિ બનાવવા માતા-પિતા શું કરી શકે?
○●○ ફરી મુલાકાત ૧
સવાલ: બાળકોને જવાબદાર વ્યક્તિ બનાવવા માતા-પિતા શું કરી શકે?
શાસ્ત્રવચન: નીતિ ૨૨:૬
ફરી મુલાકાત માટે પાયો: યુવાનો કઈ રીતે મુશ્કેલીઓથી દૂર રહી શકે?
○○● ફરી મુલાકાત ૨
સવાલ: યુવાનો કઈ રીતે મુશ્કેલીઓથી દૂર રહી શકે?
શાસ્ત્રવચન: નીતિ ૪:૫, ૬
ફરી મુલાકાત માટે પાયો: રોજબરોજના જીવનમાં આપણને ખરું માર્ગદર્શન ક્યાંથી મળી શકે?