વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ એપ્રિલ પાન ૨
  • કુંવારા હોવું—એક ભેટ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કુંવારા હોવું—એક ભેટ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • કુંવારા હોવું એક મોટો આશીર્વાદ છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • કુંવારાપણા અને લગ્‍ન વિષે સલાહ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • કુંવારા લોકો આનંદથી યહોવાહની સેવા કરે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • કુંવારા રહેવા અને લગ્‍ન કરવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ એપ્રિલ પાન ૨

બાઇબલમાં રહેલો ખજાનો | ૧ કોરીંથીઓ ૭-૯

કુંવારા હોવું—એક ભેટ

૭:૩૨, ૩૫, ૩૮

વર્ષોથી, ઘણાં ભાઈ-બહેનોએ પોતે અનુભવ્યું છે કે કુંવારા રહેવાના અનેક ફાયદાઓ છે. જેમ કે, કુંવારા રહીને તેઓ યહોવાની સેવામાં વધારે સમય આપી શકે છે, અનેક ભાઈ-બહેનોને ઓળખીને મિત્રો બનાવી શકે છે અને યહોવા સાથે પાકો નાતો બાંધી શકે છે.

ઑસ્ટ્રેલિયામાં દૂર દૂર પ્રચાર કરવા નીકળેલા ત્રણ કુંવારા ભાઈઓ, ૧૯૩૭; મેક્સિકોમાં આવેલા એક કુંવારી બહેન, ૧૯૪૭

ઑસ્ટ્રેલિયામાં દૂર દૂર પ્રચાર કરવા નીકળેલા ત્રણ ભાઈઓ, ૧૯૩૭; ગિલયડ શાળા પૂરી કરીને સોંપણી માટે મેક્સિકોમાં આવેલી એક બહેન, ૧૯૪૭

બ્રાઝિલમાં પ્રચાર કરતો એક કુંવારો ભાઈ; મલાવીમાં રાજ્ય પ્રચારકોની શાળામાં કુંવારા ભાઈ-બહેનો

બ્રાઝિલમાં પ્રચાર કરતો એક ભાઈ; મલાવીમાં રાજ્ય પ્રચારકોની શાળામાં ભાઈ-બહેનો

મનન માટે સવાલ: જો તમે કુંવારા હોવ, તો યહોવાની સેવામાં વધારે કરવા શું કરી શકો?

કુંવારાં ભાઈ-બહેનોને મંડળ કઈ રીતે ઉત્તેજન અને સાથ આપી શકે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો