વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ સપ્ટેમ્બર પાન ૭
  • “એ બધા વિશે વિચારતા રહો”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “એ બધા વિશે વિચારતા રહો”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • વિચારોમાં પ્રમાણિક રહીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • મનન
    સજાગ બનો!—૨૦૧૪
  • સારું મનોરંજન કેવી રીતે પસંદ કરશો?
    ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
  • આરોગ્યપ્રદ માનસિક દૃષ્ટિબિંદુ
    સજાગ બનો!—૧૯૯૯
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ સપ્ટેમ્બર પાન ૭
રાતના સમયે એક ભાઈ  લેપટોપમાં કંઈક જોઈ રહ્યા છે અને તેમની બાજુમાં ગાજનાર સિંહ છે, જે શેતાનને દર્શાવે છે

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

“એ બધા વિશે વિચારતા રહો”

શાના વિશે? ફિલિપીઓ ૪:૮ આ બધા વિશે કહે છે: જે કંઈ સાચું, જે કંઈ મહત્ત્વનું, જે કંઈ નેક, જે કંઈ પવિત્ર, જે કંઈ પ્રેમ જગાડે, જે કંઈ માનપાત્ર, જે કંઈ સદાચાર અને જે કંઈ પ્રશંસાપાત્ર હોય. એનો અર્થ એવો નથી કે આપણે હંમેશાં બાઇબલ વિશે જ વિચારતા રહેવું જોઈએ. પણ જે કંઈ વિચારીએ, એ યહોવાને પસંદ પડે એવું હોવું જોઈએ. એવી બાબતો પર વિચાર કરીએ, જેનાથી યહોવાને વફાદાર રહેવા મદદ મળે.—ગી ૧૯:૧૪.

ખોટા વિચારોથી દૂર રહેવું હંમેશાં સહેલું નથી, કેમ કે આપણા દરેકમાં નબળાઈઓ હોય છે. એટલું જ નહિ, આ ‘દુનિયાના દેવ’ શેતાન સામે પણ લડત આપવી પડે છે. (૨કો ૪:૪) આ દુનિયાના મનોરંજન પાછળ શેતાનનો હાથ છે, પછી ભલે એ ટીવી, રેડિયો, ફિલ્મ, ગીતો, વેબસાઈટ કે પુસ્તકો જેવું કંઈ પણ હોય. આપણે યોગ્ય પસંદગી નહિ કરીએ તો, ખોટું વિચારવા લાગીશું અને છેવટે આપણા વાણી-વર્તન પર એની અસર પડશે.—યાકૂ ૧:૧૪, ૧૫.

વફાદારીને કોરી ખાતી બાબતોથી દૂર રહીએ—અયોગ્ય મનોરંજન વીડિયો જુઓ. પછી આ સવાલોના જવાબ આપો:

  • એક ભાઈ મોડી રાત સુધી  ફોનમાં કંઈક ન જોવાનું જોઈ રહ્યા છે

    એક ભાઈ તેમના ફોન પર શું જોતા હતા અને એની તેમના પર કેવી અસર થઈ?

  • એક ભાઈ સોશિયલ મીડિયા વેબસાઈટને બ્લૉક કરી રહ્યા છે

    તેમને ગલાતીઓ ૬:૭, ૮ અને ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭માંથી કેવી મદદ મળી?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો