ફૂટનોટ
a અમૂક જૂના બાઇબલમાં આ નમૂનાની પ્રાર્થનાને અંતે પરમેશ્વરની સ્તુતિનું ગીત જોવા મળે છે પરંતુ જેરોમ બિબ્લીકલ કોમેન્ટરી જણાવે છે: ‘મોટા ભાગના જૂના લખાણોમાં નમૂનાની પ્રાર્થનાને અંતે એ ગીત જોવા મળતું નથી.’
આપણે શું શીખ્યા?
• “દિવસની અમારી રોટલી આજ અમને આપ,” એટલે શું?
• “અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તું અમારાં ઋણો અમને માફ કર,” એનો શું અર્થ થાય છે?
• અમને લાલચોમાં ન પડવા દો, એવી વિનંતી યહોવાહને કરવાનો શું અર્થ થાય છે?
• શા માટે યહોવાહને એવી પ્રાર્થના કરવી જોઈએ કે, “શેતાનથી અમને બચાવો?”
[અભ્યાસ પ્રશ્નો]
૧. યહોવાહ કઈ રીતે પક્ષીઓને ખોરાક પૂરો પાડે છે?
૨, ૩. ઈસુએ શીખવેલી પ્રાર્થનામાંથી આપણે શું શીખી શકીએ?
૪. ઈસુ અને ઈસ્રાએલીઓના જીવનના કયા અનુભવો યહોવાહના જ્ઞાનનું મહત્ત્વ સમજાવે છે?
૫. યહોવાહ આપણને કઈ રીતે પોતાનું જ્ઞાન આપે છે?
૬. આપણે શાની માફી માંગવી જોઈએ અને આપણે શું કરીશું તો યહોવાહ આપણાં પાપને ભૂંસી નાખશે?
૭. શા માટે આપણે દરરોજ પ્રાર્થનામાં માફી માંગવી જોઈએ?
૮. માફી માટે પ્રાર્થના કર્યા પછી, આપણે શું કરવું જોઈએ અને એનાથી શું મદદ મળશે?
૯, ૧૦. (ક) ઈસુએ બીજું શું શીખવ્યું અને એ શાના પર ભાર મૂકે છે? (ખ) આપણે બીજાને માફી આપવી જોઈએ એ વિષે ઈસુએ કયું ઉદાહરણ આપ્યું?
૧૧. પાઊલે શું સલાહ આપી અને એને પાળવાથી શું લાભ થશે?
૧૨, ૧૩. (ક) પ્રાર્થનાની આ વિનંતીનો અર્થ શું નથી થતો? (ખ) આપણને કોણ લલચાવે છે? ‘પ્રલોભનમાં પડવા ન દો’ એનો શું અર્થ થાય છે?
૧૪. પ્રેષિત પાઊલ આપણને કઈ ખાતરી આપે છે?
૧૫. ‘શેતાનથી બચાવો,’ એવી પ્રાર્થના શા માટે બહુ મહત્ત્વની છે?
૧૬. યહોવાહ પોતાના સેવકોને કઈ રીતે મદદ કરે છે?
૧૭. નમૂનાની પ્રાર્થનામાં ઈસુએ કઈ કઈ બાબતો જણાવી?
૧૮, ૧૯. ઈસુની પ્રાર્થના કઈ રીતે આપણને સાવધ રહેવા અને ‘ભરોસાને અંત સુધી પકડી રાખવા’ મદદ કરે છે?
[પાન ૧૫ પર ચિત્ર]
આપણે માફી મેળવવા બીજાઓને માફ કરવા જ જોઈએ
[પાન ૧૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Lydekker