ફૂટનોટ
a એ જ ભાઈ-બહેનોને એ પણ પૂછવામાં આવ્યું કે “વડીલના કયા ગુણને તમે વધારે પસંદ કરો છો?” તેઓમાંનાં મોટા ભાગે કહ્યું કે તેઓને એવા વડીલ ગમે છે, જે નમ્ર હોય અને જેમની સાથે સહેલાઈથી વાત કરી શકાય. આવતા મહિનાઓમાં આપણે જોઈશું કે શા માટે વડીલો એવા હોવા જોઈએ.