ફૂટનોટ
a વફાદારી એટલે શું? શા માટે યહોવા ચાહે છે કે તેમના ભક્તોમાં એ ગુણ હોય? આપણે શા માટે ઈશ્વરને વફાદાર રહેવું જોઈએ? આ લેખમાં આપણને બાઇબલમાંથી એ સવાલોના જવાબ મળશે. આ લેખમાં એ પણ જોઈશું કે રોજબરોજના જીવનમાં આપણે કઈ રીતે વફાદારી જાળવી શકીએ. એમ કરીશું તો આપણને ઘણા આશીર્વાદો મળશે.