ફૂટનોટ
d વડીલો પાસે અધિકાર નથી કે મનોરંજન વિશે કોઈ નિયમ બનાવે. દરેક ઈશ્વરભક્તે બાઇબલના આધારે કેળવાયેલા અંતઃકરણથી નક્કી કરવું જોઈએ કે પોતે શું વાંચશે, જોશે કે રમશે. કુટુંબના શિર ધ્યાન રાખશે કે તેમનું કુટુંબ બાઇબલ સિદ્ધાંતોને આધારે મનોરંજનની પસંદગી કરે.—jw.org® વેબસાઇટ પર આ લેખ જુઓ: “શું યહોવાના સાક્ષીઓએ અમુક ફિલ્મ, પુસ્તક કે ગીત પર પ્રતિબંધ મૂક્યો છે?” (અમારા વિશે > વારંવાર પૂછાતા સવાલો)