ફૂટનોટ
a દિલથી પસ્તાવો કરનારને યહોવા માફ કરવા તૈયાર છે. આપણને કોઈ દુઃખ પહોંચાડે તો આપણે પણ તેમને માફ કરવા જોઈએ. એમ કરીને આપણે યહોવાનું અનુકરણ કરીશું. અમુક પાપ આપણે પોતે માફ કરી શકીએ છીએ. પણ બીજાં અમુક પાપ વિશે આપણે મંડળના વડીલોને જણાવવું જોઈએ. એ વિશે આપણે આ લેખમાં જોઈશું. એ પણ જોઈશું કે યહોવા કેમ ચાહે છે કે આપણે બીજાઓને માફ કરીએ અને એનાથી કેવા આશીર્વાદ મળશે.